Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

ધર્મેશ્વર મહાદેવ મંદિરે લઘુરૂદ્રી યજ્ઞ

 રાજકોટ : શ્રી ધર્મેશ્વર મહાદેવ મંદિર (ધર્મનગર, શેરી નં.૪, ૧૫૦ ફૂટ રીંગ રોડ) ખાતે આજે પંચકુંડી મહા લઘુરૂદ્રીનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ૧૧ યુગલો દ્વારા પૂજન કરવામાં આવ્યુ છે. પવિત્ર શ્રાવણ માસમાં આયોજીત આ ધાર્મિક કાર્યક્રમમાં લાભ લેવા અપીલ કરાઈ છે.(૩૭.૧૧)

 

(4:19 pm IST)