Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

કોર્પોરેશનની આવાસ યોજનામાં દસ્તાવેજ નહીં બનાવનારના ફલેટ જપ્ત કરવા નોટીસો ફટકારાઈઃ ૧ હજાર લાભાર્થીઓ સામે કાર્યવાહી

રાજકોટઃ. મ્યુ. કોર્પોરેશનની આવાસ યોજનામાં ફલેટ ધરાવતા ૧ હજાર જેટલા લાભાર્થીઓએ દસ્તાવેજ નહીં બનાવતા આ તમામને તાકીદે ૧૦ દિવસમાં દસ્તાવેજો બનાવી લેવા અંગે કોર્પોરેશનના આવાસ યોજના વિભાગે નોટીસો ફટકારી છેઃ ૧૦ દિવસ સુધીમાં દસ્તાવેજો નહીં બનાવનારના ફલેટની ફાળવણી રદ્દ કરી જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવા નોટીસમાં ચીમકી અપાઈ છે

(4:19 pm IST)