Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

સિવિલ હોસ્પિટલમાં ઓકિસજન પ્લાન્ટમાં બરફ જામતાં તબિબી અધિક્ષકે દૂર કરાવ્યો

રાજકોટઃ સિવિલ હોસ્પિટલ મેડિકલ કોલેજ પાસે આવેલા ઓકિસજન પ્લાન્ટમાં હાલના વાતાવરણને કારણે બહારની સાઇડ પર બરફના થર જામી ગયા હોઇ રાઉન્ડમાં નીકળેલા તબિબી અધિક્ષક ડો. પંકજ બુચનું ધ્યાન પડતાં તેમણે તુરત પાણીનું ટેન્કર બોલાવ્યું હતું અને ઓકિસજન પ્લાન્ટ પર જામેલા બરફના થર દૂર કરાવવાની કામગીરી કરાવી હતી.

(3:31 pm IST)