Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

પાંચ સબ રજીસ્ટ્રર કચેરીમાં દસ્તાવેજ નોંધણીનું કાર્ય ઠપ્પઃ પક્ષકારોમાં દેકારો

બીએસએનએલએ પીજીવીસીએલનું બીલ ન ભરતા સબ રજીસ્ટ્રર કચેરીનું લાઇટ કનેકશન કાપી નખાયું

રાજકોટઃ ધર્મેન્દ્રસિંહજી કોલેજ કેમ્પસમાં આવેલ સબ રજીસ્ટ્રર ઝોન કચેરી ૩-૪-પ-૬-૭માં આજે લાઇટ કનેકશન કપાઇ જતા દસ્તાવેજ નોંધણીનું કાર્ય ઠપ્પ થઇ જતા પક્ષકારો અને વકિલોમાં દેકારો બોલી ગયો હતો બીએસએનએલએ પીજીવીસીએલનું બીલ ન ભરતા પીજીવીસીએલે તમામ સબ રજીસ્ટર કચેરીના લાઇટ કનેકશન કાપી નાખતા દસ્તાવેજ નોંધણીનંુ કાર્ય ઠપ્પ થઇ ગયું હતું. આ અંગે ભાજપ લીગલ સેલ અને રેવન્યુ બાર એસોસીએશનના હોદેદારોને જાણ થતા બીએસએનએલના ઉચ્ચ અધિકારીઓને રજુઆત કરી હતી

(4:33 pm IST)