Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

દશામાના નામે ઢોંગ કરનારાઓને વિજ્ઞાન જાથા ખુુલ્લા પાડશે

ધૂણવાની, કંકુ પગલા કે મૂર્તિ દુધ પીતી હોવા જેવી વાતોમાં લોકોએ ભરમાઇ નહી જવા અપીલ : વ્રતકથાના નામે સીડી, ફિલ્મો, પુસ્તીકાઓનું ચાલતુ તુત : તા.૧૧ થી દશામાના વ્રતનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે માતાજીના પૂજન અર્ચન ભાવથી કરજો પણ ચમત્કાર કે ઢોંગ રહેવા દેજો : જાથા દ્વારા રાજયભરમાં જીલ્લા મથકોએ કાર્યવાહક કમીટીની રચના : સત્ય સામે લાવવા પ્રયાસ કરશે : આવી પ્રવૃત્તિની કાંઇપણ માહીતી હોય તો વિજ્ઞાન જાથા મો.૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર જાણ કરવા જાથાના રાજય ચેરમેન જયંત પંડયાનો અનુરોધ

(11:53 am IST)