Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

મ્યુનિસીપલ કોર્પોરેશનના વિવિધ પ્રોજેકટોનું ર૦મીએ ખાતમુહુર્ત- લોકાર્પણ

રાજકોટઃ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા ભારતનગરમાં તૈયાર થયેલ પીપીપી યોજના હેઠળ આવાસ યોજના તથા વોર્ડ નં. ૯માં નિર્માણ પામેલ અદ્યતન લાયબ્રેરીનું  લોકાર્પણ તથા વોર્ડ નં. ૯ માં બનનાર કોમ્યુનીટી હોલ તેમજ સર્વ શિક્ષા અભિયાન હેઠળ શિક્ષણ સમીતીની ૪ શાળાઓની બિલ્ડીંગનું ખાતમુહુર્ત ર૦મી જુલાઇએ વિજયભાઇ રૂપાણીના હસ્તે કરવામાં આવશે.

(4:23 pm IST)