Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

જીલ્લાના પોલીસ અધિકારીઓ માટે સાઇબર ક્રાઇમ અંગે સેમીનાર

રાજકોટઃ જીલ્લા પોલીસ દ્વારા પેડક રોડ પર આવેલા વાજપાઇ ઓડીટોરીયમ ખાતે સાઇબર ક્રાઇમ અંગે સેમીનારનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં રૂરલ એસ.પી.બલરામ મીણા જીલ્લાના તમામ ડીવાય એસપી તમામ પીઆઇ તથા પીએસઆઇ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને જીલ્લાના તમામ અધીકારીઓને સાઇબર ક્રાઇમ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:43 pm IST)