Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

સોની અગ્રણી અરવિંદભાઈ પાટડિયાના બંસરી જવેલર્સનું કાલે મંગલ ઉદ્ધઘાટન

સોનીબજારના બોઘાણી શેરીના કોર્નર પર નવા સોપાનનો પ્રારંભ

રાજકોટ :સોની રામજીભાઈ શામજીભાઈ પાટડીયા પરિવારના સોની સમાજના આગેવાન અને સંગઠન ક્ષેત્રે આગવું નામ ધરાવતા અરવિંદભાઈ પાટડિયાના નવા સોપાન બંસરી જવેલર્સનો કાલે મંગલ ઉદ્ધઘાટન થનાર છે

 સોનીબજાર મેઈન રોડ બોઘાણી શેરીના કોર્નર અને ડો,સોમાણીના દવાખાનાની સામે બંસરી જવેલર્સનો મંગલ પ્રારંભ થશે  આ પ્રસંગે સગા સ્નેહીઓ મિત્રોને પાન ગુલાબ માટે અરવિંદભાઈ પાટડીયા પરિવારના નીતિનભાઈ પાટડીયા ,પરેશભાઈ પાટડીયા અને ઉચિતભાઈ પાટડિયાએ  આમંત્રિત કરાયા છે

(12:53 pm IST)