Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

રાજકોટ એસટીની તિજોરી ફાટફાટઃ ચીક્કાર ટ્રાફીકઃ રોજની આવક ૫૨ થી ૫૬ લાખે પહોંચીઃ ૨૦ એકસ્ટ્રા બસો

વેકેશન તથા લગનગાળાને કારણે રાજકોટ એસટી ડિવીઝનની તિજોરી હાઉસફુલઃ ચિક્કાર ટ્રાફીકઃ વોલ્વો-એસી કોચ હાઉસફુલઃ ઓનલાઈન બુકીંગમાં ભારે ધસારોઃ રોજની ૨૦ થી ૨૫ એકસ્ટ્રા બસો દોડાવાય છે... દરરોજ આવક ૫૨ થી ૫૬ લાખે પર્હીોંચીઃ લગન માટે પણ બસની ભારે ડીમાન્ડઃ ૪૦થી વધુ બસો બુક કરાઈ

 

(2:47 pm IST)