Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

કેવલમ્ પાસે કવાર્ટરમાંથી હરેશ અને કરણ દારૂની ૬ બોટલ સાથે પકડાયા

રાજકોટ, તા. ૮ :. યુનિવર્સિટી પોલીસ મથકના ડી-સ્ટાફના પી.એસ.આઈ. બી.જે. કડછા સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે યુનિવર્સિટી રોડ કેવલમ્ સોસાયટીની પાસે આવેલા આરએમસી કવાર્ટર બ્લોક નં. ૧૯, કવાર્ટર નં. ૧૫૨૫માં દરોડો પાડી દારૂની ૬ બોટલ મળી આવતા કબ્જે કરી હતી જ્યારે કવાર્ટર માલિક હરેશ બાબુભાઈ જોશી (ઉ.વ. ૨૯) અને કરણ બાબુભાઈ જોશી નાસી જતા શોધખોળ આદરી છે.

(3:42 pm IST)