Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

રાજકોટમાં આજે લેવાયેલ કોરોના શંકાસ્પદના તમામ રર રિપોર્ટ નેગેટીવ

રાજકોટઃ આજે રાજકોટમાં આરોગ્ય વિભાગે કોરોના શંકાસ્પદોના ર૨ સેમ્પલો તપાસ કરાવેલ જેમાંથી અગાઉ ર૧ના રિપોર્ટ નેગેટીવ હોવાનુ જાહેર થયેલ અને ૧ રિપોર્ટ પેન્ડીંગ હતો તે પણ નેગેટીવ જાહેર થતા આજના તમામ રિપોર્ટ નેગેટીવ આવતા તંત્રએ થોડી રાહત અનુભવી  છે.

(5:08 pm IST)