-
પોતાના જ સંતાન સાથે થઇ ગયો પ્રેમ : લગ્ન કરવા કોર્ટમાં કરી અપીલ access_time 10:26 am IST
-
કોરોનાકાળમાં પાદવું એ પણ ગુનો ! પોલીસની સામે જોરથી ગેસ છોડ્યો અને લાગ્યો ૪૫,૦૦૦નો દંડ access_time 10:44 am IST
-
અનેક દેશોમાં સ્ત્રીઓને સેકસના ઇન્કારની સ્વતંત્રતા નહીં access_time 11:47 am IST
-
વર્ષો પછી ટીવી પરદે પાછી આવી સોનાલી access_time 10:20 am IST
-
સરકારી કર્મચારી આનંદો : જુલાઈથી એકસાથે 11 ટકા વધારા સાથે મળશે મોંઘવારી ભથ્થું access_time 6:41 pm IST
-
અક્ષર પટેલના સ્થાને દિલ્હી સાથે જોડાયો મુલાની access_time 4:02 pm IST
-
બ્રિટને પાકિસ્તાનને 'અત્યંત જોખમી દેશો'ની યાદીમાં મૂકયું access_time 3:40 pm IST
રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મા.સા.નું મોતીયાનું સફળ ઓપરેશન
ગુરૂભકત તરફથી ૫૧ વ્યકિતઓને ડો. ધ્રુવની હોસ્પિટલમાં નિઃશુલ્ક મોતીયાનું ઓપરેશન કરાવી અપાશે

રાજકોટ તા. ૮ : રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની ડાબી બાજુની આંખનું મોતીયાનું ઓપરેશન રાજકોટ ખાતે સફળતાપૂર્વક સંપન્ન થયેલ છે.
ગોંડલ સંપ્રદાયના અગ્રણી પ્રવિણભાઈ કોઠારી,ચંદ્રકાન્તભાઈ શેઠ તથા રાજકોટ જૈન સમાજના અગ્રણી ડોલરભાઈ કોઠારી, ઉપેનભાઈ મોદી, પરેશભાઈ સંઘાણી, હિતેનભાઈ મહેતા,તપસ્વી કેતનભાઈ શેઠ, પ્રતાપભાઈ વોરા, તુષારભાઈ મહેતા, સુશીલભાઈ ગોડા, સંજયભાઈ શેઠ, અલ્પેશભાઈ મોદી, અજયભાઈ શેઠ, નીતિનભાઈ ગોડા, તનસુખભાઈ સંઘવી, મનોજ ડેલીવાળા વગેરે ઉપસ્થિત રહેલ. મુંબઈના ગુરૂ ભકત મુળરાજભાઈ છેડા, જુનાગઢના વી.એસ.દામાણી, ગોંડલના વિજયભાઈ દોશી સહિત અનેક ભાવિકો ઉપસ્થિત રહેલ. દેશ - વિદેશના અનેક ભાવિકોએ શુભ ભાવના વ્યકત કરેલ કે પરમ ગુરુદેવે અનેકોનેક આત્માઓને જ્ઞાનરૂપી પ્રકાશ આપી અજ્ઞાનરૂપી અંધારા દુર કરી અનંતો ઉપકાર કર્યો છે. ચતુર્વિધ સંઘમાં સમ્યક્ જ્ઞાનની રોશની અને ઉજાસ ફેલાવતા રહો તેવા શુભ ભાવ વ્યકત કરેલ.
પરમ ગુરૂદેવની આંખનું ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન થયેલ છે તે ઉપલક્ષે જરૂરિયાતમંદ ૫૧ વ્યકિતઓને ડો.ધ્રુવની હોસ્પિટલમાં ગુરુ ભકત તરફથી નિઃશૂલ્ક મોતીયાનું ઓપરેશન કરાવી આપવામાં આવશે. જેની વ્યવસ્થા અર્હમ્ યુવા સેવા ગ્રુપના તુષારભાઈ મહેતા (૯૪૨૮૨ ૬૬૦૮૬), ડોલરભાઈ કોઠારી (૯૮૨૫૩ ૧૭૩૩૩), ઉપેનભાઈ મોદી- (૯૮૨૪૦ ૪૩૧૪૩) સંભાળશે.
દેવ, ગુરૂ અને ધર્મની કૃપાથી પરમ ગુરુદેવ સ્વસ્થ છે. તા. ૦૭ ના બપોરે ૪ કલાકે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યા બાદ પરમ ગુરૂદેવ રાજકોટના શ્રી ઉવસગ્ગહરં સાધના ભવનમાં સુખ શાતા પૂર્વક બિરાજમાન છે .
અત્રે ઉલ્લેખનીય છે ડો. અનિમેષ ધ્રુવ સાહેબને ગુરૂદેવ સાથે આત્મિયતાભર્યા સંબંધો છે.
જુનાગઢ ત્રણ વખત તેઓ દર્શને ગયેલ અને પરમ ગુરૂદેવને આંખની સારવાર માટે રાજકોટ પધારવા નમ્ર ભાવે વિનંતી કરેલ. ડો. ધ્રુવ સાહેબે રવિવારના રજાના દિવસે પૂ.ગુરુદેવને કાળજી અને સુખશાતાપૂર્વક આંખનું ઓપરેશન સુખરૂપ કરેલ છે. ડો.હિતેષભાઈ પારેખ તથા ડો.તેજસભાઈ ચૌધરીની સેવા વૈયાવચ્ચ પ્રશંસનીય રહેલ.
-
અખિલ ભારતીય સાધુ સમાજના સદસ્ય, કચ્છ સાધુ સમાજના અધ્યક્ષ અને નાથ સંપ્રદાય સાથે જોડાયેલ કચ્છના યોગી શ્રી પૂજ્ય દેવનાથ યોગીજી એ આજે કોરોના રસી નો પ્રથમ ડોઝ લીધો access_time 8:45 pm IST
-
સૌરાષ્ટ્રના પોરબંદરના ભાજપના રાજ્યસભાના સભ્ય શ્રી રામભાઈ મોકરિયાએ આજે રાજ્યસભામાં શપથ લીધા તે સમયની એક ઝલક access_time 6:47 pm IST
-
૧૯૦૯માં જન્મેલ સુમતિ મોરારજી ૧૯પ૭માં શીપ ઓનર્સ એસોસીએશનના પહેલા પ્રમુખ બન્યા હતા. ૧૯૭૦માં તે વર્લ્ડ શીપીંગ ફેડેરશનના ઉપપ્રમુખ તરીકે પણ ચૂંટાયા હતા. access_time 3:01 pm IST
-
ઔરંગાબાદમાં સપ્તાહના અંતે કડક લોકડાઉન રહેશે : 11 માર્ચથી 4 એપ્રિલની વચ્ચે રાત્રે કડક નિયમો લાગુ access_time 11:21 am IST
-
રજિસ્ટ્રેશન પૂરું થયે વાહન ખરૃં ન ઊતરે તો રોડ પર નહીં દોડી શકે access_time 8:10 pm IST
-
નારી ત્રૈલોકય જનની, નારી ત્રૈલોકય રૂપિણી! નારી ત્રિભુવન ધારી, નારી શકિત સ્વરૂપિણી!! access_time 4:18 pm IST
-
ગોકુલધામ સોસાયટીમાં પાઇપ ગટરનું કામ શરૂ : પાણી ભરાવાની વર્ષો જુની સમસ્યાનો અંત access_time 4:19 pm IST
-
ડો.કથરીયા દંપતિએ વેકસીનનો ડોઝ લીધોઃ સૌને ભય વિના રસી લેવા અપિલ કરીઃ તંત્રની કામગીરી બિરદાવી access_time 3:25 pm IST
-
મૂળાની વિધિ કરનાર જયોતિષ અશ્વિન મહેતાની ડીંડક લીલા ઉઘાડી પડી ગઇ : વિજ્ઞાન જાથા દ્વારા પર્દાફાશ access_time 4:35 pm IST
-
મોરબી : આઇ-ખેડૂત પોર્ટલ પર વિવિધ યોજનાનો લાભ મેળવવા ૩૦ એપ્રિલ સુધી અરજી કરી શકશે access_time 1:24 pm IST
-
અમદાવાદમાં મહિલા પત્રકારો, દિવ્યાંગ દિકરીઓ અને કોરોના વોરિયર્સ અને મહિલા કાર્યકરોનું સન્માન કરાશે access_time 11:07 pm IST
-
સાણંદ ખાતે અમદાવાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા 'ઋણ સ્વીકાર' કાર્યક્રમ આયોજિત થયો access_time 10:08 pm IST
-
પાળેલા સસલાએ ૨૪ બચ્ચાંને જન્મ આપીને વિશ્વવિક્રમ કર્યો access_time 10:12 am IST
-
યુરોપિયન દેશ આઈસલૅન્ડમાં એક અઠવાડિયાની અંદર 17 ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા access_time 5:49 pm IST
-
મ્યાંમારમાં મહિલાઓ અનોખી રીતે જાહેરમાર્ગ પર કરી રહી છે વિરોધ access_time 5:49 pm IST
-
બોકસર આશિષ ચૌધરીના ગોલ્ડ મેડલના સપના પર પાણી ફરી વળ્યું access_time 3:05 pm IST
-
હોર્સ રાઇડીંગમાં હરિયાણા પોલીસે અને ભારતીય નૌસેનાએ જીત્યો ગોલ્ડ access_time 5:56 pm IST
-
રાણા દગ્ગુબાતીની ફિલ્મ આ મહિને જ રિલીઝ થશે access_time 10:11 am IST
-
સાઉથની સુંદરી રશ્મિકાને બોલીવૂડમાં વધુ એક ફિલ્મ મળી access_time 10:11 am IST