Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

વોર્ડ નં.૧૩ના વિવિધ વિસ્તારમાં કોંગી કોર્પોરેટરો દ્વારા ડામર કામનો પ્રારંભ

રાજકોટ તા.૮: શહેરનાં વોર્ડ નં. ૧૩માં માયાણીચોક મહાદેવવાડીનો રોડ અને સમ્રાટ ઇન્ડ માં અને અશોક ગાર્ડન વાળો રોડ ઉપર ડામર કામનું ખાતમૂહુર્ત કરવામાં આવેલ. આ પ્રસંગે કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર, રવજીભાઇ ખીમસુરીયા, પ્રવિણભાઇ મૈયડ, હરેશભાઇ ડોડીયા, હેમલ પેશીવાડીયા, મંગલભાઇ મુછડીયા, કરશનભાઇ મુછડીયા, રમેશભાઇ મુછડીયા, દિનેશભાઇ ગોંડલીયા, સુનીલ સુરાણી, સરોજબેન રાઠોડ, મેયાભાઇ કણસાગરા, છગનભાઇ ચાવડા, જેન્તીભાઇ રાઠોડ, કિશોરભાઇ ધામેલીયા, હિરેનભાઇ શાહ, અશ્વિન પટેલ, જશુબેન શાહ, હર્ષાબેન ધામેલીયા, શાંતાબેન રાજ્યગુરૂ, પખુબેન હરણેશા સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.

(3:55 pm IST)