Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

જીવંતિકાનગર વિસ્તારમાં પેવિંગ બ્લોકના કામનો પ્રારંભ

રાજકોટઃ. શહેરના વોર્ડ નં. ૧ જીવંતિકાનગર વિસ્તારમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની કુલ રૂ. ૧૫ લાખની ગ્રાન્ટમાંથી પેવિંગ બ્લોક નાખવાનું કામ શરૂ કરવામાં આવેલ. આ પ્રસંગે વોર્ડ નં. ૧ ના કોર્પોરેટર બાબુભાઈ આહીર, દુર્ગાબા જાડેજા, અંજનાબેન મોરઝરીયા, જયદીપસિંહ જાડેજા, ચારૂબેન ચૌધરી, ડો. અલ્પેશભાઈ મોરઝરીયા, દેવાયતભાઈ ડાંગર, વિપુલભાઈ શુકલ, હસુભાઈ ચુડાસમા, કમળાબેન આહીર, ભરતભાઈ મુલિયાણા, વિનુભાઈ ભટ્ટ, શિવરાજસિંહ ચુડાસમા, મોહનભાઈ વાઘેલા, રાજુભાઈ પિત્રોડા, મનોજભાઈ ગોસ્વામી, ભોજુભા જાડેજા, રાજેશભાઈ મુલિયાણા, વિજયભાઈ રાઠોડ, શકિતસિંહ રાઠોડ, હરદેવસિંહ જાડેજા, બ્રીજરાજસિંહ જાડેજા, ગીતાબા ખાચર, રેવાબેન ભરવાડ, ગનુબેન ભરવાડ, ભારતીબેન રાવલ, હેમલતાબેન ચુડાસમા, રમાબેન વાઘેલા, નીલાબેન સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં આ વિકાસ કાર્યનો પ્રારંભ કરાયો.

(3:54 pm IST)