Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

મગજની તકલીફને લીધે ધાંધલપુરના શામળભાઇ રબારીએ ઝેર ગટગટાવ્યું

રાજકોટ તા. ૮: સાયલાના ધાંધલપુરમાં રહેતાં રહેતાં શામળભાઇ મેઘાભાઇ કલોતરા (ઉ.૫૨) નામના રબારી પ્રોૈઢે ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

શામળભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં  મોટા છે અને સંતાનમાં બે પુત્ર તથા ત્રણ પુત્રી છે. મગજની તકલીફથી કંટાળીને આ પગલું ભર્યાનું તેમના પરિવારજનોએ કહ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે સાયલા જાણ કરી હતી.

 

(11:57 am IST)