Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

'' ડે વીથ ડેડી '' નચિકેતા સ્કૂલમાં અનોખા પ્રયોગ

  દિકરીને માથું ઓળી આપવંું, દિકરાનો લંચ બોકસ ભરી દેવો, ખભ્ભા પર  બેસાડી  બિનદાસ્ત ડાન્સ કરવો  , આ  બધુ પપ્પા કરી શકે કે કેમ તેવિચારીને દરેકના  મનમાં એક પશ્ન  ઉભો થાય. ત્યારે નચિકેતા સ્કુલીંગ સિસ્ટમમાં તાજેતરમાં તમામ પપ્પાઓ માટે એક ખાસ કાર્યક્રમ '' ડે વીથ ડેડી'' રાખવામાં આવ્યો. જેને  પેરેન્ટ્સે વહાલથી વધાવી લીધેલ. તસ્વીરમાં  કાર્યક્રમનું સંચાલન સંભાળતા સંસ્થાના સ્થાપક હાસ્યકાર સાંઇરામ દવે અને  પિતા સાથે મોજ મસ્તી કરતા ભૂલકાઓ નજરે પડે છે. (૩.૧૫)

(4:06 pm IST)