Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

વોર્ડ નં. ૪ ની પેટા ચુંટણીની તૈયારી અર્થે બેઠક : સાંજે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્દઘાટન

રાજકોટ : શહેર વોર્ડ નં. ૪ ની પેટાચુંટણી માટે ભાજપના ઉમેદવાર પરેશ પીપળીયાને જીતાડવા લોકસંપર્ક અને પ્રચાર કાર્યને આખરી ઓપ આપવા આગેવાનો કાર્યકરોની એક બેઠક પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણીની ઉપસ્થિતીમાં મળી હતી. દરમિયાન મધ્યસ્થ કાર્યાલયનું આજે સાંજે ૬.૩૦ વાગ્યે ઉદ્દઘાટન કરાશે. (૧૬.૭)

(4:37 pm IST)