Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

સ્પીડવેલ પાર્ટીપ્લોટ પાસેથી ગેર કાયદેસર હથીયાર સાથે વિપુલ બથવારને ઝડપતી રાજકોટ તાલુકા પોલીસ

રાજકોટ : રાજકોટ તાલુકા પોલીસે સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસેથી ગેરકાયદે હથિયાર સાથે મોરબી મહેન્દ્રપરાના ખખડાવાડીના વિપુલ છગનભાઇ બથવારને ઝડપી પાડ્યો છે

  શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, સંયુકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહૈમદ તથા નાયબ પોલીસ કમિશનર  મનોહરસિંહ જાડેજા (ઝોન-ર) તથા મદઘ્નિશ પોલીસ કમિમર જે,એસ,ગેડમ  દક્ષિણ વિભાગ તથા એ.સી.પી કાઇમ. જયદીપસિંહ સરવૈયાના માર્ગદર્શન હૈઠળ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પોઇન્સ. જે.વીં.ધોળા તથા પો.સબ.ઈન્સ. એન.ડી.ડામોર તથા ડી-સ્ટાફના માણસ નાઓ ખાનગી વાહનમા પો.સ્ટે,વિસ્તારમા પેટોલીગમા હતા તે દરમ્યાન પોલીસ ઇન્સ,જે,વી,ધોળા તથા પો,કોન્સ,અરજનભાઇ ઓડેદરાને ખાનગી રહે બાતમી મળતા  સ્પીડવેલ પાર્ટીપ્લોટ પાસે એક શખ્શને ગેર કાયદેસર હઘીયાર સાથે ઉભેલ હોઇ ચેક કરતા આરોપી  પાસેથી દેશીબનાવટની લોખંડની પીસ્તોલ મળી આવતા પકડી ધોરણ સર કાર્ચવાડિ કરેલ છે.

 રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ગુ.૨નં.૧૧૨૦૮૦૫૩૦૦૨૧ આર્મ્સ એક્ટ કલમ રપ(૧-બી)એ મુજબ આરોપી વિપુલભાઇ છગનભાઇ બથવાર (રહે-ખાખડાવાડી મ.૫રા.મોરબી ) ને ઝડપી લઈને દેશી બનાવટની લોખડની પીસ્તોલ કાળા કલરના હાશ્રાવાળી પીસ્તોલ કિ.રૂ-૧૦.૦૦૦ તેમજ કાર્ટીસની નંગ-૩ કિ.રૂ.૩00  ગણી કુલ મુદ્દામાલ કિ.રૂ. ૧૦.૩૦ 0સાથે પકડિ તપાસ અર્થે કબજે કરેલ છે 

આ કામગીરીમાં પોલીસ ઇન્સ. જૈ.વીં,ધોળા સાહેબ તથા પો.સ.ઇ. એન.ડીં.ડામોર તથા એ.એસ.આઇ. હર્ષદસિંહ ચુડાસમા તથા એસસી. કલપેસભાઇ કુવાડીયા તથા પો.કો. અરજણભાઇ ઓડેદરા તથા પો.કો. વિરેન્દ્રર્સિહ જાડેજા તથા પો.કો.ભગીરથસિંહ ઝાલા તથા પો.કો. યંદ્રાજસિંહ રાણા તથા પો.કો. વિક્મભાઇ લોખીલ તથા પો.કો. ઉમેશભાઇ ચાવડા તથા પો.કો. દિવ્યરપ્જસિંહ ઝાલા તથા પો.કો. મહૈશભાઇ સેગલીયા સહિતના જોડાયા હતા 

(12:50 am IST)
  • રાજયના વિવિધ ગંભીર પ્રશ્નોની રજૂઆત માટે વિપક્ષી નેતા પરેશ ધાનાણી કોંગ્રેસનંુ પ્રતિનિધિ મંડળ રાજયપાલને મળશે : પરેશ ધાનાણીના નિવાસસ્થાને ધારાસભ્યો એકઠા થયા : ખેડૂતોને પાકવિમા, સરકારી શાળાઓ બંધ કરવાના મામલે અને નવજાત શિશુઓના મોત તેમજ મંદી, મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોને દેવામાફી સહિતના મુદ્દાઓ લઈને રાજયપાલ આચાર્ય દેવવ્રત સાથે મુલાકાત કરશે access_time 5:18 pm IST

  • મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તાકીદની બેઠક બોલાવી છે. આવતીકાલે સીએમ નિવાસ સ્થાને બેઠક મળશે. એસસી, એસટી અને ઓબીસી ઉપરાંત જીએડીના અધિકારીઓ, કાયદાવિદોની બેઠક બોલાવી છે. માલધારીઓ અને એલઆરડીની મહિલાઓનો પ્રશ્ન બાબતે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. access_time 9:27 pm IST

  • ભગવાનના નામ પર હેવાન બનેલા ભાઈએ માઁ દુર્ગાને ચડાવી 12 વર્ષની સગીર બહેનની બલી : 2018માં પણ આહુતિ મર્ડર કેસમાં ઝડપાયો હતો : ઓડિસાના બોલગીર જિલ્લાના હેવાન શુભોબનની ધરપકડ : ભાઈ સાથે 12 વર્ષની બહેન જનાની રાના નજીકના નૌપાડા જિલ્લાના ખૈરિયારમાં ગઈ હતી પરંતુ પરત નહીં ફરતા ગામલોકોએ પોલીસ સ્ટૅશનને ઘેરીને સગીરાના ભાઈ પર જ શંકા વ્યક્ત કરતા હેવાન ભાઈની ધરપકડ કરતા તેને પોતાની બહેનની બાલી ચડાવ્યાનું કબુલ્યું access_time 1:15 am IST