Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

રાષ્ટ્રીય રાજપુત કરણી સેનામાં રાજકોટ જિલ્લામાં હોદેદારોની વરણીઃ પ્રદેશ ઉપાધ્યક્ષ ચંદુભા પરમાર

રાજકોટ અધ્યક્ષપદે યુવરાજસિંહ ડોડીયા-જિલ્લામાં સંજયસિંહ વાઘેલા

રાજકોટઃ તા.૮, રાજકોટ રાજપુત સમાજની યાદી જણાવે છે કે, શ્રી રાષ્ટ્રીય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડી, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ  યોગેન્દ્રસિંહ કટાર તથા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ  રાજેન્દ્રસિંહ  શેખાવતના નેજા તેમજ માર્ગદર્શન હેઠળ  શ્રી રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાની કાર્યકારીણીનો વિસ્તાર રાજકોટ ખાતે કરવામાં આવેલ છે. તેમજ ગુજરાત અને રાજકોટ ખાતે હોદેદારોની નિયુકિત કરવામાં આવેલ છે.

જેમાં  ચંદુભા (નારણસિંહ) પરમાર-ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ,  જોગેન્દ્રસિંહ ચંપાવત-ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ,  ભાવસિંહ ડોડીયા (હોટેલ શિવ શકિત) ગુજરાત પ્રદેશ મહામંત્રી,  હિતેન્દ્રસિંહ ડોડીયા -સોૈરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ,  મનોજસિંહ ડોડીયા-સોૈરાષ્ટ્ર  ઉપાધ્યક્ષ,   યુવરાજસિંહ ડોડીયા -રાજકોટ શહેર અધ્યક્ષ,  લાલભા ડોડીયા -રાજકોટ ગ્રામીણ અધ્યક્ષ,  સંજયસિંહ વાઘેલા- રાજકોટ શહેર પ્રવકર્તા તથા  યોગીરાજસિંહ તલાટીયા-વિધાનસભા ૬૯ અધ્યક્ષ, પદે નિયુકિત કરવામાં આવેલ છે.

શ્રી રાષ્ટ્રીય રાજપુત કરણી સેનામાં  જોડવા માટે  યુવરાજસિંહ ડોડીયા (૯૭૩૭૧૧૫૮૫૦), મહિપતસિંહ ખેર (૭૦૪૮૪૬૬૬૨૬),  જયદિપસિંહ ભાટ્ટી (૯૬૬૨૪૦૦૦૦૯),  મોૈલિકસિંહ વાઢેર (૯૯૨૫૩૧૪૧૪૧) નો સંપર્ક કરવો.

આ સિવાય કરણી સેનામાં ચંદુભા (નારણસિંહ) પરમાર  ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ,  જોગેન્દ્રસિંહ ચંપાવત - ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ, ભાવસિંહ ડોડીયા (હોટેલ શિવ શકિત)-  ગુજરાત પ્રદેશ  મહામંત્રી, હિતેન્દ્રસિંહ ડોડીયા- સોૈરાષ્ટ્રપાંત અધ્યક્ષ,  મનોજસિંહ ડોડીયા સોૈરાષ્ટ્રપાંત ઉપાધ્યક્ષ, યુવરાજસિંહ ડોડીયા - રાજકોટ શહેર અધ્યક્ષ,  લાલભા ડોડીયા-રાજકોટ ગ્રામીણ અધ્યક્ષ, સંજયભાઇ વાઘેલા - રાજકોટ શહેર પ્રવકતા,   યોગરાજસિંહ તલાટીયા- વિધાનસભા-૬૯ અધ્યક્ષ,  અશોકસિંહ પરમાર -રાજકોટ મીડીયા પ્રભારી,  જયદિપસિંહ ભાટ્ટી- ઉપાધ્યક્ષ રાજકોટ,  ભાવસિંહ ડોડીયા  ઉપાધ્યક્ષ રાજકોટ, મોૈલીક વાઢેર- ઉપાધ્યક્ષ રાજકોટ, શેૈલેન્દ્રસિંહ પરમાર- ઉપાધ્યક્ષ રાજકોટ, કાનાજી ચોૈહાણ - ઉપાધ્યક્ષ રાજકોટ  વિરેન્દ્રસિંહ સિંઘવ- ઉપાધ્યક્ષ રાજકોટ,  જયપાલસિંહ ચાવડા - ઉપાધ્યક્ષ રાજકોટ,  ભગીરથસિંહ ખુમાણ-  ઉપાધ્યક્ષ રાજકોટ,વિક્રમસિંહ  સોલંકી  ઉપાધ્યક્ષ રાજકોટ, મહિપતસિંહ ખેર  ઉપાધ્યક્ષ રાજકોટ, જયદીપસિંહ ડોડીયા ઉપાધ્યક્ષ રાજકોટ ગ્રામ્ય, યશપાલસિંહ ડોડીયા - ઉપાધ્યક્ષ રાજકોટ ગ્રામ્ય,  વશરામસિંહ રાઠોડ-  ઉપાધ્યક્ષ રાજકોટ ગ્રામ્ય, બલદેવસિંહ વણોલ- ઉપાધ્યક્ષ રાજકોટ ગ્રામ્ય, નરેન્દ્રસિંહ ડાભી-  ઉપાધ્યક્ષ રાજકોટ ગ્રામ્ય, વિક્રમસિંહ સોલંકી - ઉપાધ્યક્ષ રાજકોટ ગ્રામ્ય,  સહદેવસિંહ હેરમા- ઉપાધ્યક્ષ રાજકોટ ગ્રામ્ય, કુલદીપસિંહ ભટ્ટી - ઉપાધ્યક્ષ રાજકોટ ગ્રામ્ય,  નીલુજા સોલંકી- ઉપાધ્યક્ષ રાજકોટ ગ્રામ્ય,  નરેન્દ્રસિંહ ચાવડા - ઉપાધ્યક્ષ રાજકોટ ગ્રામ્ય, દિનેશસિંહ ચાવડા-  ઉપાધ્યક્ષ રાજકોટ ગ્રામ્ય, શકિતસિંહ સોનાગરા  ઉપાધ્યક્ષ રાજકોટ ગ્રામ્ય,  કુલદીપસિંહ ચોૈહાણ,  શકિતસિંહ દેવડા,  રામચંદ્રસિંહ શેખાવત,  ઉમેદસિંહ ચંપાવત,  મહેન્દ્રસિંહ રાણાવત, ભીમસિંહ પડિયાર,  અજયભાઇ પરમાર, અંકિતસિંહ ચાવડા,   રાજભા ડોડીયા,  ઇન્દ્રજીતસિંહ મકવાણા,  હિતેન્દ્રસિંહ રાઠોડની પણ નિમંણુક  કરવામાં આવી છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:05 pm IST)