Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

રેસકોર્ષ રીંગ રોડની ઝુપડપટ્ટીની જમીન લેવા કોઇ બિલ્ડર ન ફરકયુઃ ટેન્ડરની મુદતમાં વધારો

રાજકોટઃ શહેરનાં રેસકોર્ષ રીંગ રોડ પર ઇન્કમટેક્ષ ઓફિસ પાછળ આવેલ બાવળીયા પરા ઝુપડપટ્ટીની જમીન પીપીપી ધોરણે વેંચવા મ્યુ.કોર્પોરેશન દ્વારા કાર્યવાહીઃ ટેન્ડરની ગઇકાલે  છેલ્લી તારીખ સુધીમાં કોઇ બિલ્ડર ન આવ્યાઃ ૧૨ ડિસેમ્બર સુધી ટેન્ડરની મુદ્દત લંબાવાઇ 

(3:31 pm IST)
  • પીટર મુખર્જીની જામીન અરજીનો સીબીઆઈએ કર્યો વિરોધ :તેની સામે પર્યાપ્ત પુરાવા :મુખરજીએ દાખલ કરેલી અરજીમાં પોતે ગુન્હામાં સામેલ હોવાનો ઇન્કાર કર્યો હતો :સીબીઆઈએ જામીન અરજી અંગે કહ્યું કે પીટર ,શીના બોરનું અપહરણ અને હત્યાના જધન્ય અપરાધમાં સામેલ હતા અને તેની વિરુદ્ધ આરોપ સાબિત કરવા પૂરતા પુરાવા છે access_time 1:02 am IST

  • પંચમહાલ જિલ્લાનાગોધરાના ગદુકપૂર ગામમાં આવેલી બેન્ક ઓફ બરોડાની શાખામાં 3 જેટલા ઈસમોએ કર્યો ચોરીનો પ્રયાસ કર્યો હતો બેંકનો મુખ્ય દરવાજો તોડી બેંકમાં પ્રવેસી બેંકનું સેફ વોલ્ટ તોડવા જતા ઈમરજન્સી સાયરન વાગતા 3 ઈસમો ફરાર સાયરન વાગતા બેંકમાં રાખેલી રોકડ રકમની ચોરી અટકી છેબનાવને પગલે ગોધરા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે access_time 3:56 pm IST

  • મોરબીના રવાપર ધૂનડા રોડ પર નવા બની રહેલાં બિલ્ડીંગમાં લિફ્ટના ખાચામાં યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છેપ્રાથમિક તપાસમાં પોલીસને મૃતક યુવાન પરપ્રાંતિય હોવાનું જાણવા મળ્યું છેપોલીસે સમગ્ર બનાવ ની ગંભીરતાપૂર્વક નોંધ લઈ યુવાન ના મોત અંગેનું કારણ અને પરિવારની શોધખોળ હાથ ધરી છે access_time 3:56 pm IST