Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

અટીકા વિસ્તારમાં ગંદકીના ગંજઃ રોગચાળાનો ભય

રાજકોટઃ શહેરનાં વોર્ડ નં.૧૭માં  આવેલ અટીકા વિસ્તારમાં ગંદકી ખડકલા જોવા મળી રહ્યા છે. જેના કારણે લોકોમાં રોગચાળાનો ભય ફેલાય રહ્યો છે. આ પ્રશ્ન તાત્કાલીક ઉકેલવા સામાજીક કાર્યકર સવજીભાઇ ફળદુ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

(4:35 pm IST)
  • દેશના પાંચ રાજ્યોની ધારાસભાની ચૂંટણીઓના એક્ઝિટ પોલ શરૂ : ટાઈમ્સ નાવ તથા CNX એક્ઝિટ પોલ મુજબ તેલંગાણામાં TRS સત્તા જાળવી રાખશે : MP માં ભગવો લહેરાશે : રાજસ્થાનમાં કોંગ્રેસનું શાસન આવશે :છત્તીસગઢમાં બી.જે.પી.નું શાસન જળવાઈ રહેવાની શક્યતા access_time 6:16 pm IST

  • શેરબજાર બંધ રહ્યુ ત્યારે ૩૬૧ પોઈન્ટનો ઉછાળો access_time 4:08 pm IST

  • વડોદરા :સ્કૂલ કમ્પાઉન્ડમાં સ્કૂલવાનમાં આગ :સ્કૂલવાનમાંથી વિદ્યાર્થીઓને ઉતારી લેવાયા :સદનસીબે કોઈ અનિચ્છનીય ઘટના ન બની :પાદરા ફાયરવિભાગે આગ પર કાબૂ મેળવ્યો :પાદરાની ડી.ડી. પટેલ શારદા હાઈસ્કૂલની ઘટના access_time 3:30 pm IST