Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

ચૂંટણીનું કાઉન્ટ-ડાઉન શરૂ

૯મીએ ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન યોજાવાનુ છે તે પુર્વે ચૂંટણી પંચ દ્વારા મતદાન માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મતદાન મથકોની બહાર માર્કીંગ કરવાનું કામ પણ શરૂ કરી દેવાયુ છે. તસ્વીરમાં વિરાણી હાઇસ્કુલની બહાર ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલ માર્કીંગ દેખાય છે. જે અનુસાર મતદાનના દિવસે ૧૦૦ મીટરના વિસ્તારમાં રાજકીય પક્ષો આવી શકશે નહી કે મતદારોને લલચાવી શકશે નહી. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

 

(9:45 am IST)