Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

રાજકોટથી ગોંડલ - જૂનાગઢ - પોરબંદર જતા વાહનોનું ગોમટા પાસે પ્રાંત બાટી દ્વારા મોડી રાત્રે ચેકીંગ

રાજકોટ : મોડી રાત્રીના ગોંડલ વિધાનસભા મત વિસ્‍તારના ચૂંટણી અધિકારી શ્રી કે.વી.બાટી દ્વારા FST, SST જેવી ટીમોને સાથે રાખી ગોંડલના ગોમટા ખાતે રાજકોટથી ગોંડલ, જેતપુર, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર તરફ જતાં વાહનોને રોકી તપાસણી હાથ ધરવામાં આવી હતી તે નજરે પડે છે

(4:56 pm IST)