Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

રાજકોટના મુસ્લિમ અગ્રણીઓ મોરબી દોડી ગયા

મોરબી ઝૂલતો પુલ તુટતા મોરબી પહોંચીને રાજકોટ ના મુસ્લિમ આગેવાનો હિન્દુ મુસ્લિમ સમાજ ના મુતક ના પરીવારો ને મળી સાંત્વના અને સહાનુભૂતિ પાઠવી શોક અને દુઃખ ની લાગણી સાથે હોસ્પીટલે જઇ તેમજ મરહૂમ ના ઘેર જઈ ખિરાજે અકિદત કરી હિન્દુ મુસ્લિમ પિડીતો ને ઝડપ થી સાજા થાઇ  તેવી સંવેદના વ્યકત કરી હતી  જેમાં રાજકોટ માઇનોરીટી ચેરમેન યુનુસ જુણેજા, ફારુક બાવાણી, રજાક જામનગરી, અફઝલ રાઉમા, મુસતુફા કચરા, યુસુફભાઇ ખટાર, સલીમ ભાઇ સાંઘ, આસીફ ભાઇ ઘાંચી, કાદર શેખ, ફારુક કટારીયા વિગેરે આગેવાનોએ આ અકસ્માત ના જવાબદાર જે કોય ચમર બંધી હોય તેને વહેલા સર ધરપકડ કરી ને ન્યાય ની માગણી કરેલ હતી.

(3:35 pm IST)