Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

નો પેન્ડીંગ

 મ્યુ. કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમીટીની બેઠક આજે બપોરે ૧ર કલાકે મળી હતી.  આ બેઠક વિવિધ વિકાસ કામોની ૩૩ દરખાસ્તોને સ્ટે.કમીટીએ નિર્ણય કર્યો હતો. આ નિર્ણય બાદ સ્ટે.કમીટી ચેરમેન ઉદય કાનગડે તમામ દરખાસ્તો ધડાધડ વહીવટી મંજુરી આપી હતી. ઉદય કાનગડ દરખાસ્તમાં સહી કરતા નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:09 pm IST)