Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

શ્રી શ્રી રવિશંકરજીનું આજે રાજકોટમાં ઉત્સાહભેર આગમન થયું છે. દીપકભાઇ પંજાબીના નિવાસે શ્રી શ્રી એ પાવન પગલા કર્યા હતાં એ દૃશ્ય તસવીરોમાં નજરે પડે છે. દીપકભાઇ પંજાબી તથા તેમના પરિવારજનોએ ભાવવિભોર બનીને લાગણી સભર વંદના કરી હતી, ગુરૂદેવનું પૂજન કર્યું હતું. (તસ્વીર- સંદિપ બગથરીયા)

(2:57 pm IST)