Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

રાસોત્સવમાં પ્રિન્સેસ બનતાં કિન્નરી કાપડી

રાજકોટઃ રાજકોટ બાર એસોસીએશન દ્વારા આયોજીત રાસોત્સવ-૨૦૨૨માં  સાધુ સમાજના અગ્રણી એડવોકેટ શ્રી રાજેશભાઈ કાપડીની સુપુત્રી કિન્નરીબેન કાપડીએ આ રાસ ઉત્સવમાં ભાગ લઈ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. તેમને પ્રિન્સેસ જાહેર કરવામાં આવ્યા હતા.

રાજકોટ બાર એસોસીએશન પ્રમુખશ્રી અર્જુનભાઇ પટેલ, મંત્રીશ્રી પી.સી. વ્યાસ તથા સમગ્ર કારોબારી સમિતીના સભ્યોએ કિન્નરીબેનને શુભેચ્છાઓ પાઠવી હતી

(3:47 pm IST)