Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

આમ આદમી પાર્ટી દ્વારા વોર્ડ વાઇઝ માળખુ જાહેર

રાજકોટ, તા., ૭: ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઇ લોખીલ અને રાજકોટ શહેર સંગઠન મહામંત્રી રાહુલભાઇ ભુવા  અને મહામંત્રી સંજયસિંહ  વાઘેલા સાથે સંકલન અને વિચાર-વિમર્શ કરી રાજકોટ  શહેરના તમામ વોર્ડના પ્રમુખ, સંગઠન મહામંત્રી અને મહામંત્રીની નિમણુંકો શહેર અધ્યક્ષ શિવલાલ પટેલે જાહેર કરેલ છે.

વોર્ડ નંબર ૧ માં પ્રમુખ સહદેવસિંહ જી.સરવૈયા ૯૯૦૯૯ ૯૦૧૯૯, સંગઠન મહામંત્રી  મૌલીકભાઇ આર.ચૌહાણ ૯૪૦૮ર પ૩૧૦૧, મહામંત્રી પ્રતાપભાઇ એન.લોખીલ ૯૭ર૩૧ ૩૧૩૮૦,

વોર્ડ નંબર રમાં પ્રમુખ જયદીપસિંહ એ.જાડેજા ૯૭ર૬ર ૦૦૦૦૯, સંગઠન મહામંત્રી રાજભાઇ એ.રૂવાલા ૯૮૭૯૩ ૭૦૭૦૭, મહામંત્રી આનંદભાઇ આર.મકવાણા ૯૦૬૭૪ ૭૦૦૦૯,

વોર્ડ નં. ૩ માં પ્રમુખ દુર્ગેશભાઇ જી.ધનકાણી ૯રર૮૭ ૯રર૯૮, સંગઠન મહામંત્રી નિખીલભાઇ સી.ચાવડા ૮૪૦૧૮ ૮૮૮૪૪, મહામંત્રી વિશાલભાઇ રાઠોડ ૭૪૩૬૦ ૫૩૨૬૨,

વોર્ડ નં. ૪ માં હાર્દિકભાઇ કે.રાબડીયા ૭૬૦૦૬ ૬૮૮૮૮, સંગઠન મહામંત્રી કેયુરભાઇ ડોડીયા- ૮૨૦૦૫ ૯૮૫૮૫, મહામંત્રી મોહીતભાઇ ડી.રંગાણી-૮૫૧૧૧ ૧૩૪૧૧.

વોર્ડ નંબર-પ માં પ્રમુખ અશોકભાઇ એમ.દુધાગરા, ૮૮૬૬૯ ૭૧૦૪ર,  સંગઠન મહામંત્રી જયભાઇ એમ.કારીયા-૭૪૦પર ૪૮૮૮પ, મહામંત્રી કાંતીભાઇ ડી.અજાણી-૯૮ર૪પ પરર૭૬,

વોર્ડ નં. ૬માં પ્રમુખ હાર્દિકભાઇ એન.જમોડ ૯૬૬૪૭ ૬૮રર૮, સંગઠન મહામંત્રી મેહુલભાઇ કોડીયા ૯૮ર૪૧ ૮૧૬૩૯, મહામંત્રી  નરેન્દ્રભાઇ ડી.જાગાણી ૯૯૦૪પ ૭રર૦પ.

વોર્ડ નં. ૭માં પ્રમુખ જયદીપભાઇ આર.કામલીયા ૯૯૦૪૦ ૦૦૦૦૧, સંગઠન મહામંત્રી કિશનભાઇ વાય.ભટ્ટ ૯૦૯૯૦ ૭૦૬૦૩, મહામંત્રી સિધ્ધાંતભાઇ એન.મહેતા ૯૯૯૮૪ ૬૯૦૯૯.

વોર્ડ નં. ૮ માં પ્રમુખ કેતનભાઇ એન.ગજ્જર, ૯૮૭૯૪ ૮ર૧૩૪, સંગઠન મહામંત્રી પ્રિતેશભાઇ વી.સગપરીયા ૯૮૯૮૬ ર૮૪૦૦, મહામંત્રી દિપકભાઇ એમ.જોષી ૯૯૭૪ર ૪૩પ૧૮.

વોર્ડ નં. ૯ માં  પ્રમુખ આષીશભાઇ વી. રામોલીયા ૯૬૮૭૪ ૪૮૩૦૨, સંંગઠન મહમંત્રી વલ્લભભાઇ વી.મશરૂ ૯૮૯૮૪ ૩૧પ૧૭, મહામંત્રી પાર્થભાઇ એમ.રાજયગુરૂ ૯૬૦૧૬ ૦૦૦૦૫.

વોર્ડનં. ૧૦માં પ્રમુખ  લાલજીભાઇ વી.ચૌહાણ, ૯૯૦૯૦ ૨૩૧૦૩. સંગઠન મહામંત્રી નિશાંતભાઇ એસ.ગજેરા  ૯૮રપ૧ ૬૦૬૭પ, મહામંત્રી પ્રવિણભાઇ બી.વાંઝા -૯૭ર૩૯ ૮૪૬૧૧.

વોર્ડ નં.   ૧૧માં પ્રમુખ મનોજભાઇ જી.અઘેરા ૯ર૭૭૪ ૦૭૪૪૬, સંગઠન મહામંત્રી દિલીપભાઇ ડી.વોરા ૯૮૭૯૯ પ૭૮૯૭, મહામંત્રી રાજેશભાઇ એમ.ચુડાસમા ૯૯ર૪પ પર૦પ૭.

વોર્ડ નં. ૧રમાં પ્રમુખ પિયુષભાઇ ડી.પાંભર ૯૬ર૪ર ૧ર૪૪૭, સંગઠન મહામંત્રી સંજયભાઇ જે.વડેરા ૯૯ર૪૩ ૧૦૦૦૯, મહામંત્રી વિજયભાઇ કે.સિયાણી ૯૯ર૪૮ ૧૧૦ર૧.

વોર્ડ નંબર ૧૩ માં પ્રમુખ દિવ્યેશભાઇ વી. બારડ ૮૧૬૦૦ ૭૩૧૧૬, સંગઠન મહામંત્રી નિરવભાઇ જી.પરસાણા ૯૭૧૪૧ ૦૦૦ર૧, મહામંત્રી પરેશભાઇ વી.મણવર ૯૪ર૬ર ૮૯૮ર૦.

વોર્ડ નં. ૧૪માં પ્રમુખ કૌશીકભાઇ વી. સોરઠીયા ૯૩૭૪પ ૮૦૪૬૧, સંગઠન મહામંત્રી મિલનભાઇ ડી.માંડલીયા ૯૯૭૪૩ ૪૩૬પ૧.મહામંૅત્રી પ્રકાશભાઇ બી.રાજયગુરૂ ૯૮૭૯૩ ૯૪પ૪પ.

વોર્ડ નં. ૧પમાં પ્રમુખ વિનુભાઇ બી.ખેરડીયા ૯૯૦૪૮ ર૬૯૭૩, સંગફન મહામંત્રી પ્રકાશભાઇ કે.ચાવડા, ૯૮૨૪૬ ૦૧૫૧૧, મહામંત્રી વિક્રમભાઇ એમ.સાકરીયા      ૯ર૬પ૩ રર૬રર.

વોર્ડ નં. ૧૬માં પ્રમુખ ધર્મેશભાઇ સી.ત્રિવેદી ૯૪ર૬૯ ૪ર૬૦૬,સંગઠન મહામંત્રી ચિંતનભાઇ ખુંટ ૯૦૯૯૧ ૦પ૦૮૧, મહામંત્રી નૈમીષભાઇ ડી.ચૌહાણ ૯૬૬ર૧ ૪પ૮૪પ.

વોર્ડ નં. ૧૭માં પ્રમુખ વિનોદભાઇ ટી.પીપળીયા ૯૮૯૮૧ર૭૭૮૦, સંગઠન મહામંત્રી ધર્મેન્દ્રભાઇ એસ.રામાણી ૮૮૪૯૩ ૦ર૭૧૩, મહામંત્રી જેશાભાઇ એ.રામ ૯૩૧૩પ ૧૧૬૪૪.

વોર્ડ નં. ૧૮ માં પ્રમુખ  રાજેશભાઇ વી.ડાંગરીયા ૯૮રપર ૧ર૪૭૬, સંગઠન મહામંત્રી  હિતેષભાઇ એમ.પ્રજાપતી ૮ર૦૦૮  ૯૯પ૯૦, મહામંત્રી દિનેશભાઇ ડી.ખાટરીયા ૭૦૧૬૪ ૩પ૦૭૦ની વરણી કરાઇ હતી.

(3:58 pm IST)