Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

BSNLમાં નેટવર્કનાં ધાંધિયાથી ઇન્ટરનેટ ઠપ્પઃ કલેકટર-કોર્પોરેશનમાં અરજદારો હેરાન-પરેશાન

રાજકોટ : આજે સવારથી બપોર સુધી બી.એસ.એન.એલ.નાં ઇન્ટરનેટમાં ધાંધીયા સર્જાયા હોવાથી કલેકટર કચેરીનાં ઇ-ધરા કેન્દ્રો અને મ.ન.પા.નાં સિવીક સેન્ટરોમાં દાખલાઓ કઢાવવા આવેલા અરજદારોને ભારે હેરાનગતી થઇ હતીઃ જો કે બપોર બાદ ધીમે ધીમે ઇન્ટરનેટ નેટવર્ક સુધરવા લાગ્યુ હતુ

(3:51 pm IST)