Gujarati News

Gujarati News

News of Tuesday, 7th May 2019

રાષ્ટ્રવાદી લેઉવા પટેલ સંગઠન દ્વારા છાશ વિતરણ

મવટી ચોકડી ખાતે રાષ્ટ્રવાદી લેઉવા પટેલ સંગઠન દ્વારા શનિવારે છાશ અને ઠંડા પાણીનું વિતરણ કરાયુ હતુ. જેનો ૧૨૦૦ થી વધુ લોકોએ લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંગઠનના પ્રદિપ લિંબાસીયા (પ્રમુખ), હીમાંશુ તોગડીયા (ઉપપ્રમુખ), ભાર્ગવ ઘેલાણી (મંત્રી), સંદીપ રામાણી (સહમંત્રી), દુર્ગેશ લુણાગરીયા (ખજાનચી), કારોબારી સભ્યો શૈલેષ લિંબાસીયા, ધર્મેશ ચોવટીયા, વિવેક ભંડેરી, જીતુભાઇ ઘેલાણી, મેહુલ અજુડીયા, અતુલ ડોબરીયા, નિલેશ ભંડેરી, કેતન અસોદરીયા, આશિષ અભંગી વગેરેેએ જહેમત ઉઠાવી હતી.

(3:25 pm IST)