Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

દલિત સમાજ યુવા ગ્રુપ

 શહેરના દલિત આગેવાનો અને કોંગ્રેસ યુવા નેતા સાગરભાઇ દાફડાની આગેવાની હેઠળ હાલની પરિસ્થિતી ધ્યાને લઇ ઘનશ્યામનગર કોઠારીયા મેઇન રોડ પર રસોડાની વ્યવસ્થા કરવામાં આવી છે. સતત ૧૨ દિવસથી આ રસોડુ ચાલુ છે. જયાં દલિત સમાજ યુવા ગ્રુપ દ્વારા વિનામુલ્યે ભોજન કરાવવામાં આવી રહ્યુ છે.

(4:19 pm IST)