Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

લોકડાઉનમાં યુનિવર્સિટી પોલીસની ફલેગ માર્ચ

રાજકોટ : લોકડાઉનના કડક અમલ માટે શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટી પોલીસ મથકના પી.આઇ. આર. એસ. ઠાકર તથા ડી-સ્ટાફ મોબાઇલ અને પી.સી.આર.વેન,  સર્વેલન્સ સ્કવોડ, દુર્ગાશકિતની ટીમ તથા બીટ ઇન્ચાર્જ સહિતની ટીમે શહેરના યુનિવર્સિટી પોલીસ મથક હેઠળના વિસ્તારમાં ફલેગ માર્ચ યોજી લોકોને બીનજરૂરી બહાર ન નીકળવા તેમજ કોરોનો વાયરસ અંતર્ગત તકેદારી રાખવા માટે ફરીથી જાગૃત કર્યા હતા.

(4:17 pm IST)