Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

જીવદયા ગ્રુપ દ્વારા મહાવીર જયંતિએ ૨૨૫૦ મણ લીલી મકાઇ ગૌ શાળાઓમાં અર્પણ

 જીવદયા ગ્રુપ  દ્વારા ઉપેનભાઈ મોદીનાં માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળમાં મહાવીર જયંતિનાં પવિત્ર દિવસે ૩૧૭ મણ, કરૂણા સત્મય પાર્ક ગૌશાળા માં ૧૨૦ મણ, રાધેક્રિષ્ના ગોશાળા - મોરબી રોડ માં ૬૦ મણ, ગુરૂ દતાત્રેય ગૌશાળા - જામનગર રોડ માં ૬૦ મણ, કીશાન ગૌશાળા માં ૨૦૦ મણ, મોટા વડાળા ગોશાળામાં ૨૦૦ મણ, બટુક મહારાજની ગૌશાળા માં ૬૦ મણ, રાધેશ્યામ ગોશાળામાં ૧૫૦ મણ, વૃંદાવન ગોશાળા માં ૧૫૦ મણ, અલખધણી ગૌશાળામાં ૬૦ મણ, લાલપરી ધારેશ્વર ગૌશળા માં ૬૦ મણ, વિજય હનુમાન ગૌશાળામાં ૧૫૦ મણ, મારૂતી ગૌશાળા માં ૧૫૦ મણ, માં ગોરી ગોશાળામાં ર૫૦ મણ, જગન્નાથમંદીરખોડીયાર આશ્રમ ગૌશાળામાં પપ મણ, રામધણ બાપુના આશ્રમમાં ર૦૦ મણ મળીને કુલ ૨૨૫૦ મણ (૪૫૦૦૦ કીલો) ૯૫૦૦ જેટલી ગાયોને લીલી મકાઈ અર્પણ કરવામાં આવેલ હતી. લીલી મકાઈ અર્પણ કરવા માટે દાતાઓ માતુશ્રી સ્વ. વસંતબેન એન. મોદી હસ્તે રાજેનભાઈ મોદી, હેપી મેરજ બ્યુરોનાં હીમાશું ચીનોય, રજનીભાઈ શાહ, કામધેનુ લાડવા ગ્રુપ-ભરતભાઈ રાણપરા, હરેનભાઈ મહેતા,વિરેન્દ્રભાઈ સંઘવી અને હીનાબેન સંઘવી, નીતેશભાઈ હરસોરા, હેતલબેન મહેતા મહીલા મંડળનાં સભ્યો, સમીરભાઈ કામદાર ,હંસાબેન પ્રદીપભાઈ દોશી, દીપકભાઈ દોમડીયા, સ્વ. રૂપલબેન હરેશભાઈ વીંછી, રાજેશભાઈ પારેખ, પરીન કીર્તીભાઈ પારેખ, હર્ષદભાઈ મહેતા, અશ્વીનભાઈ અજમેરા, રમેશભાઈ દોમડીયા, હીતેશભાઈ દોશી, મહેશભાઈ મહેતા, ધર્માગ શાહ, દીનેશભાઈ મોદી, પંકજભાઈ શાહ,અજયભાઈ વખારીયા, ધવલભાઈ દોશીનો સહકાર મળ્યો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉપેનભાઈ મોદી નાં માર્ગદર્શન હેઠળ પ્રકાશ મોદી, સમીર કામદાર, હિરેન કામદાર, હર્ષદ મહેતા, નિરવ  સંઘવી, પારસ મોદી, હિતેશ દોશી, અરૂણ નિર્મળ, સુરીલ મોદી, ભરત બોરડીયા, સંધ્યાબેન મોદી, હેમા મોદી, આરતી દોશી, જીજ્ઞા મોદી, હેતલ મહેતા, અલ્કા બોરડીયા,નિખીલ શાહ, રાજુ મોદી, પાર્થ સંઘવી વગેરે એ જહેમત ઉઠાવેલ હતી.

(4:12 pm IST)