Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

દુધના પાઉચમાં વેપારીઓ એકસપાઇરી ડેટમાં કાળીપટી મારી દેતા હોવાની બુમ

રાજકોટઃ એક જાણીતી દુધની કંપનીના દુધના પાઉચમાં દુકાનદારો દ્વારા પાઉચમાં એકસપાઇરી ડેટમાં કાળી પટ્ટી મારી દેતા હોવાની બુમ ઉઠી છે. અમુક વેપારીઓ પેકીંગમાં ભાવ ઉપર પણ કાળીપટ્ટી મારી દેતા હોવાનું ભગવતી પ્રસાદ પંડયાએ જણાવ્યું છે.

(4:08 pm IST)