Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

સુમસામ રેલ્વે સ્ટેશન

રાજકોટ : લોકડાઉનમાં સંપૂર્ણ બંધ છે. સરકારી તંત્ર દ્વારા મુસાફરો માટે એસ.ટી., રેલ્વે સહિતની સુવિધાઓ બંધ કરી દેવામાં આવી છે ત્યારે ઉકત તસ્વીર રાજકોટ સ્થિત રેલ્વે સ્ટેશનની છે. જયાં ૨૪ કલાક હજારો મુસાફરોની અવર - જવર હોય છે તે રેલ્વે સ્ટેશન સુમસામ જોવા મળે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(1:00 pm IST)