Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

ગવર્નર દેવવ્રતજી સાથે મુલાકાત

રાજકોટના જયોતિષી અને અનેક નામી અનામી સંસ્થાઓ જોડે સંકળાયેલ તેમજ વાસ્તુ શાસ્ત્રના નિષ્ણાંત રાજેન્દ્રભાઈ દ્વિવેદીએ તાજેતરમાં ગુજરાત રાજયના મહામહિમ ગવર્નર શ્રીઆચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાતે ગયા તે સમયની તસ્વીર.

(3:57 pm IST)