Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

ઠાકોર સાહેબ માંધાતાસિંહજીને શુભેચ્છા પાઠવતુ રેલ્વે મઝદુર સંઘ

રાજકોટ : ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજાની ૧૭મા રાજવી તરીકે રાજતિલક પ્રસંગે રણજીત વિલાસ પેલેસ ખાતે શુભેચ્છા પાઠવતા વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘના સેક્રેટરી હિરેન મહેતા, ડિમ્પલ મહેતા, સ્વપ્નીલ મહેતા તેમજ સંઘવીભાઈ, વનરાજસિંહ જાડેજા, કિશોરભાઈ પંડ્યા, વિક્રમસિંહ સરવૈયા, ડી.એસ.શેરાવત, સીજુ પીલાઈ, કેતન ભટ્ટી, શકિતસિંહ, એચ.એલ. જાડેજા, આર.એસ. ચૌધરી, યુસુફ દલ, ગભરૂભાઈ, હિતેશભાઈ તથા મહિલા પાંખમાં અવની ઓઝા, દક્ષાબેન રાવલ, પુષ્પા ડોડીયા, જયશ્રી એ, ધર્મિષ્ઠા પૈજા, વિક્રમબા, દિના વ્યાસ, મીના ભટ્ટ, રૂપમ, અન્નપૂર્ણાબા વગેરેએ અભિનંદન પાઠવ્યા હતા.

(3:51 pm IST)