Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

સનફલાવર ઇંગ્લીશ સ્કુલમાં આરોગ્ય ચકાસણી

રાજકોટઃ સનફલાવર ઇંગ્લીશ સ્કુલમાં શાળા આરોગ્ય અંતર્ગત રાજકોટ મહાનગર પાલીકાના મેડીકલ ઓફીસર ડો. રાજવી કાનાબારે ૧૧૦૦ બાળકોની તપાસ કરેલ. તેમજ આરોગ્યપ્રદ સુટેવોનું ઘડતર કઇ રીતે કરવું જોઇએ ? તથા સ્વાસ્થ્યની જાળવણી માટે શું કાળજી રાખવી જોઇએ? તે બાબતોની ડો. રાજવીએ ઉંડાણપૂર્વક માહિતી આપી હોવાનું યાદીમાં જણાવાયું છે.

(3:45 pm IST)