Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

સિવિલ હોસ્પિટલમાં બાળકોના મોત અંગે કલેકટરે પણ વિગતો જાણીઃ ગાંધીનગર રીપોર્ટ મોકલાયો કે કેમ તે અંગે તપાસ કરાઇ...

સિવિલ હોસ્પિટલમાં એક વર્ષમાં ૧ર૦૦ અને માત્ર એક માસમાં ૧૦૦ થી વધુ નવજાત શિશુના મોત અંગે કલેકટરે પણ વિગતો જાણી છેઃ ગાંધીનગર સિવીલ હોસ્પિટલ પાસે વિગતવાર રીપોર્ટ મંગાવ્યો છે તે રીપોર્ટ તૈયાર થયો-મોકલાયો કે કેમ તે અંગે પણ કલેકટર દ્વારા તપાસ કરાઇ છેઃ જો કે કલેકટરશ્રી અલગથી તપાસ કરી રહ્યા છે તેવું ન હોવાનો નિર્દેશ...

(3:40 pm IST)