Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

વોર્ડ નં ૧૩માં કોંગ્રેસના જનસંપર્ક અભિયાનની કારોબારી મીટીંગ યોજાઇ

રાજકોટ : શહેરના વોર્ડ નં.૧૩ માં રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ મહેશભાઇ રાજપૂત ના અધ્યક્ષ સ્થાને જનસંપર્ક અભિયાન તથા વોર્ડ ની કારોબારીની મીટીંગ રાખવામાં આવેલ હતી જેમાં પ્રદીપભાઇ ત્રીવેદી, વિરોધ પક્ષના નેતા વશરામભાઇ સાગઠીયા, પૂર્વ વિરોધ પક્ષના નેતા કેયુરભાઇ મસરાણી  વોર્ડ નં.૧૩ પ્રમુખ મનસુખભાઇ પટોડીયા, વોર્ડ ના કોર્પોરેટર રવજીભાઇ ખિમસુરીયા, જાગૃતિબેન પ્રભાતભાઇ ડાંગર, તેમજ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. (૩.૧૩

(3:20 pm IST)