Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

હવે લોન મંજુર થશે કે નહીં ? :વોટ્સએપથી જાણી શકાશે તમારા ક્રેડિટ સ્કોર અને સિબિલ સ્કોર કેવા છે

રાજકોટ :લોન મંજુર થશે કે નહીં તે બાબત હવે વોટ્સએપથી જાણી શકાશે વોટ્સએપ જણાવશે તમારા ક્રેડિટ સ્કોર અને સિબિલ સ્કોર કેવા છે બેન્ક અને ફાયનાન્સ કંપનીઓ તમારા ક્રેડિટ સ્કોર અને સિબિલ સ્કોર જોઈને લોન આપતી હોય છે

  હવે વોટ્સએપથી સરળતાથી જાણી શકાશે કે તમારો ક્રેડિટ સ્કોર અને સિબિલ સ્કોર કેવો છે ક્રેડિટ સ્કોર 300 થી 900 વચ્ચે હોવો જરૂરી છે જો ક્રેડિટ સ્કોર ઊંચો હશે તો લોન સરળતાથી મળી શકશે

  વોટ્સએપ પર નિઃશુલ્ક ક્રેડિટ સ્કોર જાણવાની સુવિધા wishfin કંપની આપી રહી છે

 સૌ પહેલા 82817 51151 નંબર પર મિસ્ડ કોલ કરો

 તમારો નંબર whatsapp ચેટમાં એડ થઇ જશે

 હવે તમારું નામ,જન્મ તારીખ અને જેન્ડર લખો

  હવે તમારો પાનકાર્ડ નંબર નાખો (તમારી તમામ વિગત સંપૂર્ણરીતે સુરક્ષિત રહેશે

  તમારું સરનામું ( બેન્ક એકાઉન્ટમાંલખાવ્યું હોય તે )

  તમારા શહેરનું નામ,રાજ્ય અને પીનકોડ નંબર લખો

  અંતમાં તમારું email id લખો

  આટલું કર્યા બાદ તમારા વોટ્સએપ ચેટમાં બોક્સમાં ક્રેડિટ સ્કોર અથવા સિબિલ સ્કોર આવી જશે

(9:41 pm IST)