Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

ફોટોગ્રાફી વર્કશોપ સંપન્ન

 ફ્રેન્ડશીપ ડે ના દિવસે ફોટોગ્રાફી ફ્રેન્ડસ કે જે લોકો ફોટોગ્રાફીને પોતાનું કેરીયર, વ્યવસાય બનાવવા માંગતા હોય એવા ઉત્સુક લોકો માટે કલીકઇટ નામના અદ્વિતીય ફોટોગ્રાફી વર્કશોપનું આયોજન ધ ફેઇથ ગ્રુપ દ્વારા ઇનોવેટીવ ઇન્ટરનેશનલ સ્કુલ, કાલાવડ રોડ પર કરવામાં આવ્યું હતું. જેમાં પ૦ ની વધારે ફોટોગ્રાફી માટે ઉત્સાહીત લોકોએ ટ્રેનીંગ પ્રાપ્ત કરેલી હતી. સિધ્ધાર્થભાઇ રાજાણી, હીરેનભાઇ જોષી, ધવલભાઇ રાવલ દ્વારા ફોટોગ્રાફીને લગતી જાણવટ ભરી માહિતી, માર્ગદર્શન અને ટ્રેનીંગ થિયેરીટીકલ અને પ્રેકટીકલ આપવામાં આવેલ હતી. (પ-

(4:17 pm IST)