Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

સોશ્યલ ડીસ્ટન્સનું નામો નિશાન નથી

રાજકોટઃ અમદાવાદ,સુરત બાદ રાજકોટ શહેરમાં પણ છેલ્લા થોડા દિવસથી કોરોનાના કેસોનો રાફડો ફાટયો છે. ત્યારે હજુ પણ અમુક લોકો સાવધાની રાખતા ન હોય અન્યો પણ આ મહામારીનો ભોગ બની રહયા છે. દરમિયાન અહિંના ભકિતનગર સર્કલ નજીક આવેલ શાકમાર્કેટમાં જ સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન જોવા મળતુ નથી. જે તસ્વીરમાં જોઇ શકાય છે હવે તો સમજો નહિતર....

 

(3:56 pm IST)