Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

ચલે આ.. ધક્કા માર..

 વરસાદે પરસેવો પાડી દીધો  હો... આજે.. ધોધમાર પાણી વરસાવી શહેર છલોછલ કરી દીધું.. અને રાજકોટનો  આ રીક્ષાવાળો હેરાન-પરેશાન થઇ ગયો.. રીક્ષા બંધ પડી ગઇ. . સાથોસાથ રાહદારીઓને પણ છલોછલ પાણીમા મિત્રતા નિભાવવા દોડવું પડયું છે ને મસ્ત નજારો.. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:55 pm IST)