Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

લક્ષ્મીનગર નાલુ હાઉસફુલ : વાહન - વ્યવહાર બંધ

સતત વરસાદને કારણે લક્ષ્મીનગર નાલુ વરસાદી પાણીથી હાઉસફુલ થઇ ગયું હતું. બંને બાજુએથી વાહન - વ્યવહાર બંધ થઇ ગયેલ. તસ્વીરમાં નાલામાં ગોઠણબુડ પાણી ભરાયેલા નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:53 pm IST)