Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

સમસ્ત પ્રજાપતિ સમાજ દ્વારા અભયભાઈનું સન્માન

રાજકોટઃ તાજેતરમાં ગુજરાતમાં યોજાયેલ રાજયસભાની ચૂંટણીમાં રાજકોટના સુપ્રસિધ્ધ ધારાશાસ્ત્રી શ્રી અભયભાઈ ભારદ્વાજ રાજયસભાના સભ્ય તરીકે ચૂંટાઈ આવતા રાજકોટના સમસ્ત પ્રજાપતિ સમાજે અભયભાઈ ભારદ્વાજનું મોંઘેરૃં સન્માન કર્યુ હતું. આ પ્રસંગે મોહનભાઈ વાડોલીયા, ગોરધનભાઈ કાપડિયા, દલસુખભાઈ જાગાણી, ગીરીશભાઈ દેવડીયા, મનસુખભાઈ ધંધુકિયા, અંજનાબેન મોરઝરિયા, જયોત્સનાબેન હળવદીયા, કિરણબેન પાટડીયા, રમેશભાઈ સોરઠીયા, જગદીશભાઈ લાઠીયા, વલ્લભભાઈ ભરડવા, યોગેશભાઈ ઉનાગર ઈશ્વરભાઈ ઘાટલોડીયા, ડો.અલ્પેશભાઈ મોરઝરિયા, જયેશભાઈ ટાકોદરા, લલિતભાઈ વાડોલિયા, નરેશભાઈ ઘરોડીયા, ભાવેશભાઈ દેથરીયા, પ્રવિણભાઈ જેઠવા, રમણીકભાઈ દેવડીયા, રમેશભાઈ વાડોલીયા, કાંતિભાઈ સંચાણીયા, ગીરધરભાઈ ભરડવા, મહેશભાઈ ફટાણીયા, રમેશભાઈ ગોંડલીયા, હર્ષદભાઈ ઉનાગર, બળવંતભાઈ હળવદીયા, વિનુભાઈ કોશીયા તથા સમસ્ત પ્રજાપતિ સમાજના ભાઈ- બહેનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

(2:53 pm IST)