Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

કોરોના દર્દીઓ માટે રાજકોટ નજીક વધુ એક હોસ્પીટલ સુવિધા શરૃઃ ગેરૈયા કોલેજમાં ૧પ૦થી વધુ બેડવાળુ કોવિડ કેર સેન્ટર કાર્યરત...

કોરોના પોઝીટીવ દર્દીઓ માટે રાજકોટના કાળીપાટ નજીક વધુ એક હોસ્પીટલ સેવા શરૂ કરાયાનું અધીક કલેકટર શ્રી પરિમલ પંડયાએ ''અકિલા''ને જણાવ્યું હતું: તેમણે ઉમેરેલ કે ગેરૈયા કોલેજમાં ૧પ૦ થી વધુ બેડની વ્યવસ્થા સાથે આજથી નવું કોવીંડ કેર સેન્ટર શરૂ કરી દેવાયું છેઃ જેમાં હોમીયોપેથીક કોલેજનો સ્ટાફ અને ગર્વમેન્ટ મેડીકલનો સ્ટાફ રાઉન્ડ ધ કલોક ફરજ બજાવશે.

(2:49 pm IST)