Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

ગૌરક્ષકોને પોલીસનો ઝડપી પ્રતિસાદ સાંપડતો નહિ હોવાનો વસવસો

રાજકોટઃ રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં ગૌ રક્ષાનું કામ કરતા અલ્પેશ લહેરૂ, પરેશ તોયણ, વિકી વાજા, પરેશ ભોયણ, જયેન્દ્ર ચંદ્રવાડીયા, શૈલેષ પટેલ, ધવલ જરીયા સહિતના કાર્યકરોએ અકિલા કાર્યાલયે આવી ગઇકાલે માધાપર ચોકડી  પાસે ક્રુરતા પુર્વક ઠાંસી-ઠાંસી આયશરમાં ભરેલા ગૌવંશને પકડી પાડી પોલીસને સોંપ્યા ત્યારે પોલીસનો પ્રતિસાદ ઠંડો રહયો હોવાનો વસવસો વ્યકત કર્યો હતો. તેમનું કહેવું છેકે, અમે ઢોર-ઢાખરની ગેરકાયદે હેરફેર અટકાવવા દોડધામ કરતા હોઇએ છીએ ત્યારે પોલીસે પણ અમને સાંભળી ઝડપી પગલા લેવા જોઇએ.

(3:53 pm IST)