Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

પશ્ચિમ મામલતદાર કચેરી ર૦મીએ વિજયભાઇ રૂપાણી ખુલ્લી મુકશે

રાજકોટ : શહેરના કાલાવડ રોડ પર નિર્માણ પામેલ પશ્ચિમ મામલતદાર કચેરીનું તા. ર૦ જૂલાઇનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવનાર છે ત્યારે આ કચેરીનું આજે સવારે કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ નિરીક્ષણ કર્યુ હતું. આ કચેરીમાં એટીવીટી, સીટી સર્વે, બે લોકર રૂમ, મતદાર યાદી માટે બે રૂમ, તલાટી રૂમ, સીટી સર્વેયર રૂમ સહિતની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:50 pm IST)