Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

શહેર ભાજપ દ્વારા ડો.શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મ જયંતિ નિમિતે પુષ્પાંજલી અર્પણ

રાજકોટઃ ડો.શ્યામાપ્રસાદ મુખર્જી જન્મજયંતી અંતગર્ત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની આગેવાની હેઠળ શહેર ભાજપ દ્વારા રેસકોર્ષ આર્ટગેલેરી ખાતેની ડો.શ્યામાપ્રસાદ મુખર્જીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવેલ હતી. આ તકે રાજકોટના પ્રભારી પુષ્પદાનભાઇ ગઢવી, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મેયર બીનાબેન આચાર્ય, મહીલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, ધારાસભ્ય ગોવીંદભાઇ પટેલ, અરવીદ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, વિરેન્દ્રસિંહ ઝાલા, મોહનભાઇ વાડોલીયા, મનીષ ભટ્ટ, વિક્રમ પુજારા, મહેશ રાઠોડ, દિવ્યરાજસિંહ ગોહીલ, સંગીતાબેન છાયા, અનિલભાઇ પારેખ, હરેશ જોષી, રાજુભાઇ ધ્રુવ, અશ્વીન મોલીયા, ડો.જૈમનભાઇ ઉપાધ્યાય, દલસુખ જાગાણી, અજય પરમાર, નરેન્દ્રસિંહ ઠાકુર, અશોક લુણાગરીયા, રમેશ અકબરી, પરેશ પીપળીયા, સુરેન્દ્રસિંહ વાળા, નિતીન ભુત, અશ્વીન પાંભર, પ્રદીપ ડવ, નિલેશ જલુ, સંજય ચાવડા, સવજીભાઇ વઘેરા, નયનાબેન પેઢડીયા, ડી.બી.ખીમસુરીયા, પૃથ્વીસિહ વાળા, પરેશ પીપળીયા, પ્રવિણ કિયાડા, પ્રવિણ ચૌહાણ, હારૂનભાઇ શાહમદાર, યાકુબ પઠાણ, અંજનાબેન મોરજરીયા, મનીષ રાડીયા, જયમીન ઠાકર, પ્રીતીબેન પનારા, મીનાબેન પારેખ, રાજુ અઘેરા, પુષ્કર પટેલ, રૂપાબેન શીલુ, વિજયાબેન વાછાણી, અશ્વિન ભોરણીયા, નીતિન રામાણી, કિરણબેન પાટડીયા, દેવુબેન જાદવ, નીનાબેન વજીર, રસિક બદ્રકીયા, કાનાભાઇ  ખાણધર, ઘનશ્યામ કુંગશીયા, દુષ્યંત સંપટ, જીતુભાઇ સેલારા, કમલેશ શર્મા, આશીષ ભટ્ટ, રજની ગોલ, હીરેન ગોસ્વામી, શામજીભાઇ ચાવડા, અનિલ મકવાણા, દીપકભાઇ મારૂ, પરેશ હુંબલ, ઇશ્વર જીતીયા, હિતેશ ઢોલરીયા, વિનુભાઇ જીવરાજાની, કિરીટ કામલીયા, ભરત પરમાર, બકુલ મહેતા, કિશન ટીલવા, સુરેશ પરમાર, રક્ષાબેન વાયડા, વજુભાઇ લુણાસીયા, દિલસુખ રાઠોડ, તેજશ જોષી, ગુલાબસિંહ જાડેજા, હીરેન સાપરીયા, જગદીશ પટેલ, જય ગજ્જર, સંજય ભાલોડીયા, ધીરેન પારેખ, બીપીન ભટ્ટ, રજાક અગવાન, ઇબ્રાહીમ સોની, પૂર્વેશ ભટ્ટ, જયસુખ બારોટ, પાર્થ મારસોણીયા, હસુભાઇ છાટબાર, મનસુખ પીપળીયા, મનસુખ જાદવ, નીતુબેન કનારા, નિલેષ ખુંટ, , જાગૃતિબેન ભાણવડીયા, સંજય પીપળીયા, ભરત મુલીયાણા, ભરત બોરીચા, રાજેન સિંધવ, સંદીપ ડોડીયા, ભારતીબેન પરસાણા, શૈલેષ પરસાણા, કિરણબેન હરસોડા, રીટાબેન સખીયા, કીન્નરીબેન ચૌહાણ, શૈલેષ ડાંગર, રાકેશ રાદડીયા, કુલદીપસિંહ જાડેજા, હેમાંગ પીપળીયા, રાજુભાઇ પાટડીયા, પરાગ મહેતા, દક્ષાબેન શાહ, ભરત ગમારા, રસિક કાવઠીયા, રાજુભાઇ માલધારી, સંજય ગોસ્વામી, રાજુ મુંધવા, કંકુબેન ઉધરેજા, જશુમતીબેન વસાણી, યોગરાજસિંહ જાડેજા, ચંદ્રેશ પરમાર, જસ્મીન મકવાણા, રમેશ પંડયા, જેસીંગ રાઠોડ, કાનાભાઇ ડંડૈયા, એન.જી. પરમાર, ભરતભાઇ સોલંકી, સી.ટી. પટેલ, મીથુનભાઇ ચાવાળ, કાનાભાઇ ઉધરેજા, મહેશ બથવાર, હિતેન્દ્ર વડેરા, રસિકભાઇ પટેલ, નરેન્દ્ર મકવાણા, શિલ્પાબેન જાવીયા, હેમભાઇ પરમાર, દુર્ગાબા જાડેજા, જયદીપસિંહ જાડેજા, પ્રદીપ ધાંધલ, વિપુલ માખેલા, દીપાબેન મલકાણ, રક્ષાબેન જોષી, રસીલાબેન સાકરીયા, કલ્પનાબેન નગવાડીયા, લીનાબેન રાવલ, મૌલીક દેલવાડીયા, પ્રવિણ ચૌહાણ, ગુલાબસિંહ જાડેજા, પ્રીતેશ પોપટ, અલ્પેશ પરમાર, રાજન ઠક્કર સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.

(3:48 pm IST)